Lyrics: Avinash Vyas/RJ AKASH
Music: Aakash Parmar
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
છો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ…
હું જાણું તુ છે beautiful
Message થી તારુ DM full
થઈ ગઈ ભૂલ કર કબૂલ
મને જોઈએ તારા દિલને ટાઢક
રહયા ભલે બીજા look થી cool
જૂલ મારી બાહો માં તું
ખૂલ મારી વાતો માં તું
દિવસ જશે વાત વગર કેમ
રોકિશ પોતાને રાતો માં તું
માન્યું તું છે રૂપ ની રાણી
હું પણ નથી કમ લેજે જાણી
મને જોઈ તારા મામા કહેશે
આની સાથે પરણી જા ભાણી
સાદગી make up ના વગર
રાત નથી જાતી સપના વગર
મુકીદે મારા ફળિયા માં પગ
નખરા કરી લપ ના કર
જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો, સાકરનો કટકો
જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકો
જાણું છું કંઠ તારો, સાકરનો કટકો
છો ને રુપ તારું હોય ,અલબેલું, અલબેલું
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ
નહિં મેલુ રે તારા ફળીયામાં પગ નહિં મેલુ...